#wrierofindia

#已发帖 147
સમજણ સાથેનો પ્રેમ.... -  પ્રેમ બધા જ કરે છે, પણ કેટલા લોકો એવા છે જેમનો પ્રેમ પુરો થાય છે? બધા કહે છે કે પ્રેમ હ્રદય થી થાય તેમાં મગજ નું કાંઈ કામ ના હોય. પ્રેમ માં વિચારવાનું ના હોય પ્રેમ ને તો ફક્ત માણવાનો હોય. પણ મારું કહેવું છે કે પ્રેમ માં મગજ નું પણ થોડું કામ હોય છે, પ્રેમ માં પણ થોડું વિચારવાનું થોડું સમજવાનું હોય છે
બધા કહે છે કે પ્રેમ માં સ્વાર્થ કે તારું-મારું ના હોવું જોઈએ, પ્રેમ માં આમ ના હોવું જોઈએ તેમ ના હોવું જોઈએ. પણ શું આ શક્ય છે??? શું અપેક્ષા વગર નો પ્રેમ શક્ય છે??? આપણે માણસ છીએ, આપણામાં બધા જ ગુણ ને બધા દોષ હોય તે સ્વાભાવિક છે. પરંતુ સમજણ સાથે  આપણા દોષો ને નિયંત્રણમાં રાખી શકાય છે. દૂધ કેટલું ગુણકારી હોય છે, તો પણ આપણે તેમાં સાકર નાખીએ છીએ, તેનામાં કોઈ દોષ છે એટલા માટે નહીં પણ થોડી સાકર દૂધ ને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. પ્રેમ નું પણ આવું જ છે થોડી સમજણ પ્રેમ ને વધારે સ્વાદિષ્ટ બનાવે છે, તેના આયુષ્ય માં વધારો કરે છે. પ્રેમ માં મતભેદ થાય તે સ્વાભાવિક છે દરેક સંબંધ માં થાય છે, પણ સમજણ મતભેદ ને મનભેદ થતા રોકે છે. થોડી સમજણ પ્રેમ(સંબંધ) ને જાળવવા ને વધારે મજબૂત બનાવવા માટે જરૂરી છે. તો હવે તમે પણ થોડી સમજણ સાથે પ્રેમ કરજો. -અવકાશ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
#writeravkash #hellostoryteller 
#writersofinstagram #writingtips
#writing  #wrierofindia #kajalozavaidya #writer
#writerscommunity #writersblock #gujratishayri #gujratiquotes #gujrati #shayri #shayarilover
#poem #poetry #poetrycommunity #poemsofinstagram #poemasdeamor #bookstagram #bookshelf #bookshelves #culturetripbooks #reading #read #readersofinstagram
સમજણ સાથેનો પ્રેમ.... - પ્રેમ બધા જ કરે છે, પણ કેટલા લોકો એવા છે જેમનો પ્રેમ પુરો થાય છે? બધા કહે છે કે પ્રેમ હ્રદય થી થાય તેમાં મગજ નું કાંઈ કામ ના હોય. પ્રેમ માં વિચારવાનું ના હોય પ્રેમ ને તો ફક્ત માણવાનો હોય. પણ મારું કહેવું છે કે પ્રેમ માં મગજ નું પણ થોડું કામ હોય છે, પ્રેમ માં પણ થોડું વિચારવાનું થોડું સમજવાનું હોય છે બધા કહે છે કે પ્રેમ માં સ્વાર્થ કે તારું-મારું ના હોવું જોઈએ, પ્રેમ માં આમ ના હોવું જોઈએ તેમ ના હોવું જોઈએ. પણ શું આ શક્ય છે??? શું અપેક્ષા વગર નો પ્રેમ શક્ય છે??? આપણે માણસ છીએ, આપણામાં બધા જ ગુણ ને બધા દોષ હોય તે સ્વાભાવિક છે. પરંતુ સમજણ સાથે આપણા દોષો ને નિયંત્રણમાં રાખી શકાય છે. દૂધ કેટલું ગુણકારી હોય છે, તો પણ આપણે તેમાં સાકર નાખીએ છીએ, તેનામાં કોઈ દોષ છે એટલા માટે નહીં પણ થોડી સાકર દૂધ ને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. પ્રેમ નું પણ આવું જ છે થોડી સમજણ પ્રેમ ને વધારે સ્વાદિષ્ટ બનાવે છે, તેના આયુષ્ય માં વધારો કરે છે. પ્રેમ માં મતભેદ થાય તે સ્વાભાવિક છે દરેક સંબંધ માં થાય છે, પણ સમજણ મતભેદ ને મનભેદ થતા રોકે છે. થોડી સમજણ પ્રેમ(સંબંધ) ને જાળવવા ને વધારે મજબૂત બનાવવા માટે જરૂરી છે. તો હવે તમે પણ થોડી સમજણ સાથે પ્રેમ કરજો. -અવકાશ . . . . . . . . . . . . #writeravkash #hellostoryteller #writersofinstagram #writingtips #writing #wrierofindia #kajalozavaidya #writer #writerscommunity #writersblock #gujratishayri #gujratiquotes #gujrati #shayri #shayarilover #poem #poetry #poetrycommunity #poemsofinstagram #poemasdeamor #bookstagram #bookshelf #bookshelves #culturetripbooks #reading #read #readersofinstagram
દશેરાની શુભેચ્છાઓ સાથે દસ શુભ શબ્દો. સારા અને ખરાબ ગુણો દરેક માણસ માં રહેલા હોય છે. પણ જે માણસ મા સારા ગુણો વધારે તે માણસ સારો. અને જે માણસ માં ખરાબ ગુણો વઘારે તે માણસ ખરાબ અને આપણે આપણા કયા ગુણો નો વિકાસ કરવો તે આપણા જ હાથ માં છે.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
#writeravkash #pratilipi_gujrati #hellostoryteller #writing
#writersofinstagram #writingtips
#writing  #wrierofindia #kajalozavaidya #writer
#writerscommunity #writersblock #gujratishayri #gujratiquotes #gujrati #shayri #shayarilover
#poem #poetry #poetrycommunity #poemsofinstagram #poemasdeamor #books #bookstagram #bookshelf #bookshelves #culturetripbooks #reading #read #readers
 #writeravkash #writerscommunity
#pratilipi_gujrati #hellostoryteller #writing
#writersofinstagram #writingtips
#writing  #wrierofindia #kajalozavaidya #writer
#writerscommunity #writersblock #gujratishayri #gujratiquotes #gujrati #shayri #shayarilover
#poem #poetry #poetrycommunity #poemsofinstagram #poemasdeamor #books #bookstagram #bookshelf #bookshelves
દશેરાની શુભેચ્છાઓ સાથે દસ શુભ શબ્દો. સારા અને ખરાબ ગુણો દરેક માણસ માં રહેલા હોય છે. પણ જે માણસ મા સારા ગુણો વધારે તે માણસ સારો. અને જે માણસ માં ખરાબ ગુણો વઘારે તે માણસ ખરાબ અને આપણે આપણા કયા ગુણો નો વિકાસ કરવો તે આપણા જ હાથ માં છે. . . . . . . . . . . . . . . #writeravkash #pratilipi_gujrati #hellostoryteller #writing #writersofinstagram #writingtips #writing #wrierofindia #kajalozavaidya #writer #writerscommunity #writersblock #gujratishayri #gujratiquotes #gujrati #shayri #shayarilover #poem #poetry #poetrycommunity #poemsofinstagram #poemasdeamor #books #bookstagram #bookshelf #bookshelves #culturetripbooks #reading #read #readers #writeravkash #writerscommunity #pratilipi_gujrati #hellostoryteller #writing #writersofinstagram #writingtips #writing #wrierofindia #kajalozavaidya #writer #writerscommunity #writersblock #gujratishayri #gujratiquotes #gujrati #shayri #shayarilover #poem #poetry #poetrycommunity #poemsofinstagram #poemasdeamor #books #bookstagram #bookshelf #bookshelves
पत्थर पूजने से क्या तू आगे आऐगा?
जितना तेरा कर्मा, उतना ही तू पाएगा। कितना भी उड ले तू उंचे आसमान में।
जमीन का है एक दिन, जमीन पर ही आएगा। ना ले पाएगा साथ मे, जो तू मेरा मेरा करता है।
कुछ नही है तेरा, सब यही छूट जाएगा। खाली हाथ आया था, खाली ही लौट जाएगा।
जिसे अपना कहता है तू, वो ही तुजे दफ़नायेगा।
.
.
.
.
...
.
.
.
.
.
#writeravkash #pratilipi_gujrati #hellostoryteller #writing
#writersofinstagram #writingtips
#writing  #wrierofindia #kajalozavaidya #writer
#writerscommunity #writersblock #gujratishayri #gujratiquotes #gujrati #shayri #shayarilover
#poem #poetry #poetrycommunity #poemsofinstagram #poemasdeamor #books #bookstagram #bookshelf #bookshelves #culturetripbooks #reading #read #readers
 #writeravkash #writerscommunity
#pratilipi_gujrati #hellostoryteller #writing
#writersofinstagram #writingtips
#writing  #wrierofindia #kajalozavaidya #writer
#writerscommunity #writersblock #gujratishayri #gujratiquotes #gujrati #shayri #shayarilover
#poem #poetry #poetrycommunity #poemsofinstagram #poemasdeamor #books #bookstagram #bookshelf #bookshelves
पत्थर पूजने से क्या तू आगे आऐगा? जितना तेरा कर्मा, उतना ही तू पाएगा। कितना भी उड ले तू उंचे आसमान में। जमीन का है एक दिन, जमीन पर ही आएगा। ना ले पाएगा साथ मे, जो तू मेरा मेरा करता है। कुछ नही है तेरा, सब यही छूट जाएगा। खाली हाथ आया था, खाली ही लौट जाएगा। जिसे अपना कहता है तू, वो ही तुजे दफ़नायेगा। . . . . ... . . . . . #writeravkash #pratilipi_gujrati #hellostoryteller #writing #writersofinstagram #writingtips #writing #wrierofindia #kajalozavaidya #writer #writerscommunity #writersblock #gujratishayri #gujratiquotes #gujrati #shayri #shayarilover #poem #poetry #poetrycommunity #poemsofinstagram #poemasdeamor #books #bookstagram #bookshelf #bookshelves #culturetripbooks #reading #read #readers #writeravkash #writerscommunity #pratilipi_gujrati #hellostoryteller #writing #writersofinstagram #writingtips #writing #wrierofindia #kajalozavaidya #writer #writerscommunity #writersblock #gujratishayri #gujratiquotes #gujrati #shayri #shayarilover #poem #poetry #poetrycommunity #poemsofinstagram #poemasdeamor #books #bookstagram #bookshelf #bookshelves
Download index side qrcode